Online Bible

- Reklamy -




યહોશુઆ 17:17 - પવિત્ર બાઈબલ

17 યહોશુઆએ યૂસફના લોકો મનાશ્શા અને એફ્રાઈમના કુટુંબના લોકોને કહ્યું, “તમે બધા મોટી સંખ્યાંમાં છો અને બહુ શક્તિશાળી છો, તેથી તમને એક કરતા વધુ જમીનનો ભાગ મળવો જોઈએ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને યહોશુઆએ યૂસફપુત્રોને, એટલે એફ્રાઈમને તથા મનાશ્શાને કહ્યું, “તું એક મોટી પ્રજા થયો છે ને તું ઘણો બળવાન છે; તને માત્ર એક જ ભાગ મળશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 યહોશુઆએ યોસેફના વંશજો એટલે એફ્રાઈમ તથા પશ્ર્વિમ મનાશ્શાના લોકોને કહ્યું, “તમારી વસ્તી ઘણી છે અને તમે ઘણા શક્તિશાળી પણ છો. તમને એક કરતાં વધારે ભાગ મળશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 ત્યારે યહોશુઆએ યૂસફના પુત્રો એફ્રાઇમને તથા મનાશ્શાને કહ્યું, “તમે એક મોટી પ્રજા ઘણાં પરાક્રમી છો. તેથી તને માત્ર દેશનો એક જ ભાગ મળશે એવું નથી.

Viz kapitola kopírovat




યહોશુઆ 17:17

Následuj nás:

Reklamy


Reklamy