Online Bible

- Reklamy -




યહોશુઆ 17:13 - પવિત્ર બાઈબલ

13 જ્યારે ઇસ્રાએલીઓ બળવાન થયા ત્યારે પણ તેમણે કનાનીઓને હાંકી ન કાઢયા પણ તેમને ચાકરો બનાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને એમ થયું કે ઇઝરાયલીઓ બળવાન થયા, ત્યારે તેઓએ કનાનીઓને માથે વેઠ નાખી, પણ તેઓને છેક કાઢી ન મૂક્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 ઇઝરાયલીઓ પ્રબળ બન્યા ત્યારે પણ તેમણે કનાનીઓને હાંકી કાઢયા નહિ, પણ તેમણે તેમની પાસે વેઠ કરાવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જયારે ઇઝરાયલના લોકો મજબૂત થતાં ગયા, તેઓએ કનાનીઓને પાસે ભારે મજૂરી કરાવી, પણ તેઓને દૂર કરી શકયા નહિ.

Viz kapitola kopírovat




યહોશુઆ 17:13

Následuj nás:

Reklamy


Reklamy