યહોશુઆ 17:10 - પવિત્ર બાઈબલ10 દક્ષિણ તરફની ભૂમિ એફ્રાઈમની હતી અને ઉત્તર તરફની ભૂમિ મનાશ્શાની હતી. અને ભૂમધ્ય સમુદ્ર તેની પશ્ચિમી સરહદ હતી, સરહદ ઉત્તરમાં આશેરની ભૂમિને અને પૂર્વમાં ઈસ્સાખારના પ્રદેશને અડતી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 દક્ષિણ ભાગ એફ્રાઈમનો, ને ઉત્તર ભાગ મનાશ્શાનો હતો, ને સમુદ્ર તેની સરહદ પર આવ્યો. અને તે [ભાગ] ઉત્તરે આશેર સુધી તથા પૂર્વે ઇસ્સાખાર સુધી પહોંચ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 એફ્રાઈમનો કુળપ્રદેશ દક્ષિણમાં હતો અને મનાશ્શાનો કુળપ્રદેશ ઉત્તરમાં હતો; ભૂમધ્ય સમુદ્ર તે બન્નેની પશ્ર્વિમની સરહદ હતી. આશેરનો કુળપ્રદેશ વાયવ્યમાં અને ઇસ્સાખારનો કુળપ્રદેશ ઇશાનમાં હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 દક્ષિણ ભાગ એફ્રાઇમનો અને ઉત્તર ભાગ મનાશ્શાનો હતો, જેની સરહદ ભૂમધ્ય સમુદ્રનું પાસે હતી. તેની ઉત્તર તરફ આશેરનો અને પૂર્વ તરફ ઇસ્સાખારનો ભાગ હતો. Viz kapitola |