Online Bible

- Reklamy -




યહોશુઆ 16:9 - પવિત્ર બાઈબલ

9 એફ્રાઈમના ઘણા સરહદી નગરો મનાશ્શાની સરહદમાં હતાં, પણ એફ્રાઈમના લોકોને આ નગરો અને તેમની આજુબાજુના ખેતરો મળ્યા હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તેની સાથે મનાશ્શાપુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોના વતન મધ્યે જે નગરો એફ્રાઈમપુત્રોને માટે અલાહિદાં કરેલાં હતાં, એ સર્વ નગરો તેઓના ગામો સહિત [તેમને મળ્યાં].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 વળી, મનાશ્શાનાં કુળપ્રદેશમાં આવેલાં કેટલાંક નગરો અને ગામો પણ એફ્રાઈમના વંશજોને મળ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે સાથે મનાશ્શાના કુળના વારસાના ભાગ વચ્ચે જે નગરો એફ્રાઇમનાં કુળને સારુ પસંદ કરાયેલા હતાં, એ સર્વ નગરો તેઓનાં ગામો સહિત તેઓને મળ્યાં.

Viz kapitola kopírovat




યહોશુઆ 16:9

Následuj nás:

Reklamy


Reklamy