Online Bible

- Reklamy -




યહોશુઆ 16:6 - પવિત્ર બાઈબલ

6 ત્યાંથી તે સમુદ્ર સુધી જતી રહી. ઉત્તરે મિખ્મથાથ હતું. પૂર્વમાં એ સરહદ તાઅનાથશીલોહ તરફ વળી અને ત્યાંથી યાનોઆહના નજીકના વિસ્તાર તરફ વળતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને ત સરહદ મિખ્મથાથની ઉત્તરે પશ્ચિમ તરફ ગઈ; અને તે ત્યાંથી પૂર્વ તરફ વળીને તાનાથ-શીલો સુધી ગઈ. ને તેની પાસે થઈને યાનોઆની પૂર્વે ગઈ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 અને ત્યાંથી તે ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચતી. મિખ્મથાથ તેમની ઉત્તરે હતું. તેની પૂર્વ તરફ સરહદ વળીને તાઅનાથ-શીલો તરફ વળી અને તેને વટાવીને પૂર્વમાં યાનોઆ સુધી ગઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અને ત્યાંથી તે સમુદ્ર તરફ ગઈ. મિખ્મથાથની ઉત્તર પરથી વળીને પૂર્વ તરફ તાનાથ-શીલો સુધી અને દૂર યાનોઆની પૂર્વ તરફ ગઈ.

Viz kapitola kopírovat




યહોશુઆ 16:6

Následuj nás:

Reklamy


Reklamy