Online Bible

- Reklamy -




યહોશુઆ 16:10 - પવિત્ર બાઈબલ

10 પણ એફ્રાઈમીઓ જે ગેઝેરમાં રહેતા અને કનાનીઓને તે ક્ષેત્રમાંથી તેઓએ કદીય હાંકી કાઢયા નહિ, તેથી તેઓ આજ સુધી એફ્રાઈમના લોકો વચ્ચે રહેતા આવ્યા છે; પણ તેમને ચાકરો તરીકે કામ કરવું પડે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને ગેઝેરના રહેવાસી કનાનીઓને તેઓએ કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ એફ્રાઈમપુત્રોના ગુલામ થઈ રહ્યા, ને તેઓ આજ સુધી તેઓની મધ્યે રહે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 છતાં તેઓ ગેઝેરમાં વસતા કનાનીઓને હાંકી કાઢી શક્યા નહિ; તેથી આજ દિન સુધી કનાનીઓ એફ્રાઈમના વંશજોની મધ્યે રહે છે; પણ તેમની પાસે વેઠિયા તરીકે કામ કરાવવામાં આવે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓ કનાનીઓને કે જેઓ ગેઝેરમાં રહેતા હતા તેઓને કાઢી મૂકી શક્યા નહિ તેથી કનાનીઓ એફ્રાઇમ મધ્યે આજ પર્યંત રહે છે, પણ તેઓ એફ્રાઇમનાં કુટુંબીઓના ગુલામ થઈને રહેલા છે.

Viz kapitola kopírovat




યહોશુઆ 16:10

Následuj nás:

Reklamy


Reklamy