Online Bible

- Reklamy -




યહોશુઆ 16:1 - પવિત્ર બાઈબલ

1 યૂસફના વંશજોના પ્રદેશની સરહદ યરીખોથી માંડીને યર્દનથી શરૂ થઈ, યરીખોના ઝરણાની પૂર્વ તરફ રણમાં થઈને બેથેલના પર્વતીય પ્રદેશ સુધી જતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યૂસફપુત્રોનો ભાગ યર્દનથી શરૂ થયો. એટલે યરીખો આગળથી, પૂર્વ તરફ યરીખોના પાણી આગળથી, એટલે અરણ્યથી [શરૂ થયો] ને યરીખોથી નીકળીને ઉપલી તરફ પહાડી પ્રદેશમાં થઈને બેથેલ સુધી ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 યોસેફના વંશજોને ફાળવવામાં આવેલ પ્રદેશની દક્ષિણ સીમા યરીખોની નજીક યરીખોનાં ઝરણાંની પૂર્વ તરફ યર્દનથી શરૂ થતી હતી; ત્યાંથી તે રણપ્રદેશ તરફ ગઈ. તે સીમા આગળ વધીને છેક બેથેલ સુધી પહાડીપ્રદેશ તરફ ગઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યૂસફના કુળ માટે જમીનની ભાગ થઈ એટલે યર્દનથી યરીખો તરફ, યરીખોની પૂર્વના ઝરાથી અરણ્યમાં, યરીખોથી ઉપર તરફ બેથેલના પર્વતીય દેશ સુધી.

Viz kapitola kopírovat




યહોશુઆ 16:1

Následuj nás:

Reklamy


Reklamy