યહોશુઆ 15:59 - પવિત્ર બાઈબલ59 માંઅરાથ, બેથ-અનોથ અને એલ્તકોન, આજુબાજુના ગામો સહિત કુલ ત્યાં 6 શહેરો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)59 તથા મારાથ તથા બેથ-અનોથ તથા એલ્તકોન; છ નગરો તેઓનાં ગામો સહિત. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.59 માઅરાથ, બેથ-અનોથ, એલ્તકોન; એ છ નગરો તેમનાં ગામો સહિત. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201959 મારાથ, બેથ-અનોથ તથા એલ્તકોન તેઓનાં ગામો સહિત આ છ નગરો. Viz kapitola |