Online Bible

- Reklamy -




યહોશુઆ 15:5 - પવિત્ર બાઈબલ

5 તેની પૂર્વની સરહદ મૃત સરોવર સુધી આવેલ યર્દન નદીના મુખ તથા ઉત્તરની સરહદ યર્દન નદીના મુખ પાસે આવેલ બેથ-હોગ્લાહ સુધી ઉપર જતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને પૂર્વની સીમા ખારો સમુદ્ર હતો, એટલે યર્દનના છેડા સુધી. અને ઉત્તર ભાગની સીમા યર્દનના છેડા સુધી. અને ઉત્તર ભાગની સીમા યર્દનને છેડે સમુદ્રની જે ખાડી છે ત્યાંથી [શરૂ થતી] હતી;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 પૂર્વ તરફની સરહદ મૃત સરોવરની હતી અને યર્દનનાં પાણી જ્યાં મૃત સરોવરમાં ઠલવાય છે ત્યાં તે પૂરી થતી હતી. ઉત્તર તરફની સરહદ પણ ત્યાં યર્દનના મુખથી શરૂ થતી હતી;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યર્દનના છેડા તરફ, ખારો સમુદ્ર પૂર્વ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ સમુદ્રની ખાડીથી ઉત્તર તરફની સરહદથી શરુ થતી હતી.

Viz kapitola kopírovat




યહોશુઆ 15:5

Následuj nás:

Reklamy


Reklamy