Online Bible

- Reklamy -




યહોશુઆ 15:46 - પવિત્ર બાઈબલ

46 તેઓને એક્રોનની પશ્ચિમનો પ્રદેશ પણ મળ્યો હતો, તેની સરહદ એકોનથી ભૂમધ્ય સમુદ્ર સુધી અને આશ્દોદની પાસે આવેલાં નગરો તથા તેની આજુબાજુના ગામો સુધી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 એટલે એક્રોનથી તે સમુદ્ર સુધી, આશ્દોદની પડખે જે સર્વ નગરો હતાં તે, તેઓનાં ગામો સહિત

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

46 વળી, એક્રોનથી ભૂમધ્ય સમુદ્ર સુધી આશ્દોદ નજીકનાં સર્વ નગરો તથા ગામો હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.

Viz kapitola kopírovat




યહોશુઆ 15:46

Následuj nás:

Reklamy


Reklamy