યહોશુઆ 15:4 - પવિત્ર બાઈબલ4 પછી સરહદ આસ્મોન સુધી ચાલુ રહે છે, ઈજીપ્તના ઝરણાં અને પછી ભુમધ્ય સમુદ્ર સુધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને ત્યાંથી આગળ આસ્મોન સુધી ગઈ, ને ત્યાંથી મિસરના નાળા સુધી ગઈ; અને તે સીમાનો છેડો સમુદ્ર આગળ આવ્યો:તમારી દક્ષિણ તરફની સીમા એ પ્રમાણે થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 ત્યાંથી તે આસ્મોન સુધી પહોંચી ઇજિપ્તની સરહદે આવેલા વહેળાને માર્ગે ભૂમધ્ય સમુદ્ર સુધી ગઈ અને ત્યાં તે પૂરી થઈ. એ તો યહૂદાના કુળપ્રદેશની દક્ષિણ સરહદ હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 ત્યાંથી આસ્મોન સુધી ગઈ. ત્યાંથી મિસરના ઝરણાંથી પસાર થઈને તેનો છેડો સમુદ્ર આગળ આવ્યો. આ તેમની દક્ષિણ તરફની સરહદ હતી. Viz kapitola |