Online Bible

- Reklamy -




યહોશુઆ 15:21 - પવિત્ર બાઈબલ

21 આ શહેરો યહૂદાના કુળસમૂહને મળેલા છે: નેગેબમાં અદોમની સરહદે આવેલાં શહેરો: કાબ્સએલ, એદેર, યાગૂર,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોનાં કુળનાં છેવાડાં નગરો કાબ્સેલ તથા એદેર તથા યાગૂર;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 અદોમની સરહદ નજીકના દક્ષિણના સૌથી છેવાડા ભાગમાં આવેલાં નગરો આ પ્રમાણે છે: કાબ્સએલ, એદેર, યાગૂર;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,

Viz kapitola kopírovat




યહોશુઆ 15:21

Následuj nás:

Reklamy


Reklamy