યહોશુઆ 15:18 - પવિત્ર બાઈબલ18 જ્યારે તે પરણીને આવી ત્યારે ઓથ્નીએલે તેને તેના બાપ પાસે એક ખેતરની માંગણી કરવા ચડાવી. તે કાલેબ પાસે ગઈ અને ગધેડા ઉપરથી ઊતરી એટલે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને જ્યારે તે [તેની પાસે] આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને સૂચના કરી કે, તારા પિતા પાસેથી એજ ખેતર માગી લે; અને તે પોતાના ગધેડા પરથી ઊતરી; અને કાલેબે તેને પૂછ્યું, “તારે શું જોઈએ છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 લગ્નને દિવસે તેણે તેને તેના પિતા પાસેથી ખેતરની માગણી કરવા જણાવ્યું. તેથી તે ગધેડા પરથી ઊતરી પડી. તેથી કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના ગધેડા પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, “તારે શું જોઈએ છે?” Viz kapitola |