યહોશુઆ 15:17 - પવિત્ર બાઈબલ17 કાલેબના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે એ શહેર કબજે કર્યું. તેથી કાલેબે તેને પોતાની દીકરી આખ્સાહ પરણાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે તે લીધું; અને તેણે પોતાની દીકરી આખ્સાને તેની સાથે પરણાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 કાલેબના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે નગરને કબજે કર્યું, તેથી કાલેબે પોતાની પુત્રી આખ્સાનાં લગ્ન તેની સાથે કરાવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યાં. Viz kapitola |