Online Bible

- Reklamy -




યહોશુઆ 15:16 - પવિત્ર બાઈબલ

16 કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેર ઉપર હુમલો કરી તેને કબજે કરશે તેને હું માંરી દીકરી આખ્સાહ પરણાવીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેરને મારીને સર કરશે, તેને હું મારી દીકરી આખ્સા પરણાવીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 કાલેબે કહ્યું, “કિર્યાથ સેફેર પર ચડાઈ કરી તેને જીતી લેનાર સાથે હું મારી પુત્રી આખ્સાનાં લગ્ન કરાવીશ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કાલેબે કહ્યું, “જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સાહ સાથે પરણાવીશ.”

Viz kapitola kopírovat




યહોશુઆ 15:16

Následuj nás:

Reklamy


Reklamy