Online Bible

- Reklamy -




યહોશુઆ 15:14 - પવિત્ર બાઈબલ

14 કાલેબે ત્યાંથી અનાકના ત્રણ દીકરા-શેશાય, અહીમાંન અને તાલ્માંયને હાંકી કાઢયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને કાલેબે અનાકના ત્રણ દીકરા શેશાય તથા અહીમાન તથા તાલ્માયને, એટલે અનાકપુત્રોને ત્યાંથી હાંકી કાઢ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 કાલેબે અનાકના વંશજોમાંના શેશાય, અહિમાન અને તાલ્માય ગોત્રના લોકોને તે નગરમાંથી હાંકી કાઢયા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.

Viz kapitola kopírovat




યહોશુઆ 15:14

Následuj nás:

Reklamy


Reklamy