Online Bible

- Reklamy -




યહોશુઆ 15:12 - પવિત્ર બાઈબલ

12 પશ્ચિમી સરહદ ભૂમધ્ય સમુદ્ર સુધી હતી. આ યહૂદાના કુળસમૂહની સરહદ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને પશ્ચિમ સીમા મોટા સમુદ્ર તથા તેના કાંઠા સુધી હતી. યહૂદાપુત્રોની ચાર તરફ સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે એ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 ભૂમધ્ય સમુદ્ર તેની પશ્ર્વિમની સરહદ હતો. યહૂદાના વંશજોને તેમના ગોત્ર પ્રમાણે જે પ્રદેશ મળ્યો તેની ચારે બાજુની એ સરહદ હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પશ્ચિમી સરહદ મોટા સમુદ્ર તથા તેના કિનારા સુધી હતી. આ યહૂદાના કુળની તેમનાં કુટુંબો પ્રમાણે ચારેબાજુની સરહદ હતી.

Viz kapitola kopírovat




યહોશુઆ 15:12

Následuj nás:

Reklamy


Reklamy