યહોશુઆ 14:3 - પવિત્ર બાઈબલ3 મૂસાએ યર્દન નદીની પૂર્વે. રૂબેનના કુળસમૂહો, ગાદ અને મનાશ્શાના અડધાકુળને ભૂમિ આપી દીધી હતી. પણ તેણે લેવીકુળ સમૂહોને કોઈ પ્રદેશ આપ્યો નહોતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે મૂસાએ બે કુળને તથા અડધા કુળને યર્દન પાર વતન આપ્યું હતું; પણ તેઓમાં તેણે લેવીઓને કંઈ વતન આપ્યું હતું; પણ તેઓમાં તેણે લેવીઓને કંઈ વતન આપ્યું નહોતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 બાકીનાં બે કુળ અને એક અર્ધાકુળને તો મોશેએ યર્દનની પૂર્વ તરફનો વિસ્તાર અગાઉ ફાળવી દીધો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કેમ કે મૂસાએ બે કુળને તથા અડધા કુળને યર્દન પાર વારસો આપ્યો, પણ લેવીઓને તેણે કોઈ વારસો આપ્યો નહી. Viz kapitola |