યહોશુઆ 14:2 - પવિત્ર બાઈબલ2 યહોવાએ મૂસાને સાડા નવ કુળસમૂહો વચ્ચે ચિઠ્ઠી નાખીને પ્રદેશની વહેંચણી કેમ કરવી તેની આજ્ઞા આપી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 યહોવાએ મૂસાની હસ્તક નવ કુળો વિષે ને અડધા કુળ વિષે જેમ આજ્ઞાઆપી હતી, તેમ તેઓના વારસાના હિસ્સા પ્રમાણે [તેઓએ તેઓને વહેંચી આપ્યા]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે નવ કુળો અને અર્ધાકુળને યર્દનની પશ્ર્વિમ તરફનો વિસ્તાર પાસા નાખીને વહેંચવામાં આવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 યહોવાહ મૂસાની હસ્તક નવ કુળો અને અડધા કુળ વિષે જેમ આજ્ઞા આપી હતી, તેમ તેઓને વારસા પ્રમાણે ફાળવી આપ્યાં. Viz kapitola |