Online Bible

- Reklamy -




યહોશુઆ 14:13 - પવિત્ર બાઈબલ

13 તેથી યહોશુઆએ યફૂન્નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યા અને હેબ્રોનનો પ્રદેશ તેને આપી દીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો; અને તેણે યફૂન્‍નેના પુત્ર કાલેબને હેબ્રોન વતન તરીકે આપ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 યહોશુઆએ યફૂન્‍નેહના પુત્ર કાલેબને તેના હિસ્સામાં હેબ્રોન નગર આપી દીધું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પછી યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેણે યફૂન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વારસા તરીકે આપ્યું.

Viz kapitola kopírovat




યહોશુઆ 14:13

Následuj nás:

Reklamy


Reklamy