Online Bible

- Reklamy -




યહોશુઆ 13:8 - પવિત્ર બાઈબલ

8 રૂબેન અને ગાદના કુળસમૂહો અને મનાશ્શા કુળના બાકીના અડધાને યર્દન નદીને પૂર્વની જમીન મળી જે દેવના સેવક મૂસાએ તેમને આપી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેની સાથે રુબેનીઓને તથા ગાદીઓને પોતાનું વતન મળ્યું; અને તે મૂસાએ યર્દન પાર, પૂર્વમાં, તેઓને આપ્યું, એટલે યહોવાના સેવક મૂસાએ જેમ તેઓને આપ્યું હતું તેમ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 રૂબેન તથા ગાદનાં કુળો તથા મનાશ્શાના બાકીના અર્ધા કુળને તો યર્દન નદીની પૂર્વ તરફના વિસ્તારમાં પ્રભુના સેવક મોશેએ તેમને આપ્યા મુજબનો પ્રદેશ મળી ચૂક્યો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મનાશ્શાના બીજા અર્ધ કુળ સાથે રુબેનીઓને તથા ગાદીઓને તેમનો વારસો મળ્યો. મૂસાએ તેઓને યર્દનની પૂર્વ બાજુએ તે હિસ્સો આપ્યો.

Viz kapitola kopírovat




યહોશુઆ 13:8

Následuj nás:

Reklamy


Reklamy