યહોશુઆ 13:32 - પવિત્ર બાઈબલ32 તેમજ મૂસાએ તેઓને યર્દન નદી પાર, યરીખો પૂર્વે, મોઆબનો સપાટ પ્રદેશ આપ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 મોઆબના સપાટ પ્રદેશમાં યર્દન પાર યરીખો આગળ પૂર્વમાં જે વારસા મૂસાએ વહેંચી આપ્યા તે એ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 તેઓ મોઆબનાં મેદાનોમાં હતા ત્યારે યરીખો અને યર્દનની પૂર્વનો પ્રદેશ એ રીતે મોશેએ વહેંચી આપ્યો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 યરીખોની પૂર્વ દિશાએ યર્દન પાર, મોઆબના પ્રદેશમાં મૂસાએ વારસા તરીકે સોંપ્યાં તે એ છે. Viz kapitola |