Online Bible

- Reklamy -




યહોશુઆ 13:30 - પવિત્ર બાઈબલ

30 તેઓની હદ માંહનાઈમથી, આખું બાશાન, બાશાનના રાજા ઓગનું સમગ્ર રાજ્ય, બાશાનમાં આવેલા યાઈરનાં બધા શહેરો, કુલ 60 નગરો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને તેઓની સરહદ માહનાઈમથી હતી, એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય, ને બાશાનમાં યાઈરના સર્વ કસબાઓ, એટલે સાઠ નગરો;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 તેમના પ્રદેશની સરહદ માહનાઈમ સુધી પહોંચતી હતી અને તેમાં આખા બાશાનનો, એટલે તેના રાજા ઓગના આખા રાજ્યનો તેમજ બાશાનમાં આવેલા યાઈરનાં સાઠેય ગામોનો સમાવેશ થતો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તેઓનો પ્રદેશ માહનાઇમથી હતો, એટલે આખો બાશાન, બાશાનના રાજા ઓગનું આખું રાજ્ય અને બાશાનમાં યાઈરનાં સર્વ નગરો, એટલે સાઠ નગરો,

Viz kapitola kopírovat




યહોશુઆ 13:30

Následuj nás:

Reklamy


Reklamy