યહોશુઆ 13:28 - પવિત્ર બાઈબલ28 ગાદના કુળસમૂહોએ તે ટોળીઓ પ્રમાંણે પ્રાપ્ત કરી, તેમાં શહેરો અને તેના ગામડાઓનો સમાંવેશ થતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 ગાદકુળનાં ગોત્રોને વતન તરીકે અપાયેલાં એ શહેરો અને નગરો હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 ગાદપુત્રોના વતનનાં નગરો તથા ગામો તેઓના કુટુંબો પ્રમાણે એ છે. Viz kapitola |