યહોશુઆ 13:27 - પવિત્ર બાઈબલ27 અને ખીણમાં બેથ-હારામ, બેથ-નિમ્રાહ, સુક્કોથ અને સાફોન અને હેશ્બોનના રાજા સીહોનનુ બાકીનું રાજ્ય. ઉત્તરમાં ગાલિલના સરોવરનો પ્રદેશ, યર્દન નદીના પુર્વકાંઠા સુધીનો બધાં પ્રદેશ આવરી લેવાયેલો હતો, જે તેમની પશ્ચિમ સરહદ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને ખીણમાં બેથ-હારામ તથા બેથ-નિમ્રા તથા સુક્કોથ તથા સાફોન, એટલે હેશ્બોનના રાજા સિહોનના રાજ્યનો બાકી રહેલો ભાગ, યર્દન તથા તેનો કાંઠો, યર્દન પાર પૂર્વમાં કિન્નેરોથ સમુદ્રના છેડા સુધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 યર્દનની ખીણમાં આવેલાં બેથ-હારામ, બેથ-નિમ્રા, સુક્કોથ તથા સાફોન એટલે, હેશ્બોનના રાજા સિહોનના બાકીના રાજ્યનો પણ તેમાં સમાવેશ થતો હતો. તેમની પશ્ર્વિમની સરહદ ઉત્તરમાં છેક ગાલીલ સરોવર સુધી યર્દન નદીની હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 અને ખીણમાં, બેથ-હારામ તથા બેથ-નિમ્રાહ, સુક્કોથ, અને સાફોન, એટલે હેશ્બોનના રાજા સીહોનનું બાકી રહેલું રાજ્ય, યર્દનનો કિનારો, યર્દન પાર પૂર્વમાં કિન્નેરેથ સમુદ્રના છેડા સુધી મૂસાએ તેઓને આપ્યાં. Viz kapitola |