યહોશુઆ 13:10 - પવિત્ર બાઈબલ10 અમોરી રાજા સીહોન જે હેશ્બોનથી ઓમ્મોનીટસની સરહદ સુધી રાજ્ય કરતો હતો, તેનાં બધાં શહેર. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને અમોરીઓનો રાજા સિહોન જે હેશ્બોનમાં રાજ કરતો હતો તેનાં સર્વ નગરો આમ્મોનપુત્રોની સરહદ સુધી; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તે છેક આમ્મોનીઓની સરહદ સુધી વિસ્તરેલો હતો અને અગાઉ હેશ્બોનમાં રહીને રાજ કરનાર સિહોન રાજાના શાસન હેઠળનાં બધાં નગરોનો એમાં સમાવેશ થઈ જતો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 સીહોનનાં બધાં નગરો, અમોરીઓનો રાજા, જે હેશ્બોનમાં રાજ કરતો હતો તેના સઘળાં નગરો, આમ્મોનીઓની સરહદ સુધી; Viz kapitola |