Online Bible

- Reklamy -




યહોશુઆ 12:8 - પવિત્ર બાઈબલ

8 આ વિસ્તારમાં યર્દનની ખીણમાં, પૂર્વીય ઢોળાવોમાં, પર્વતીય પ્રદેશોમાં, પશ્ચિમી ટેકરીઓમાં, અરણ્ય પ્રદેશમાં, નેગેબમાં. આ ભૂમિમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એટલે પહાડી પ્રદેશમાં, ને નીચાણના પ્રદેશમાં, અરાબામાં, ને ઢોળાવના પ્રદેશમાં, ને અરણ્યમાં, ને નેગેબમાં; હિત્તીઓ, અમોરીઓ, ને કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ, ને યબૂસીઓ:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 એમાં પહાડીપ્રદેશ, પશ્ર્વિમનો તળેટીનો પ્રદેશ, અરાબાનો પ્રદેશ, પૂર્વના ઢોળાવનો પ્રદેશ અને દક્ષિણના સૂકા પ્રદેશનો સમાવેશ થતો હતો. એ પ્રદેશો હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓનું વતન હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 આ વિસ્તારમાં પહાડી પ્રદેશ, નીચાણવાળો પ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો.

Viz kapitola kopírovat




યહોશુઆ 12:8

Následuj nás:

Reklamy


Reklamy