યહોશુઆ 12:3 - પવિત્ર બાઈબલ3 તે પૂર્વીય યર્દનની ખીણ પર ગાલીલના સરોવરથી મૃતસરોવર સુધી, બેથ-યશીમોથ સુધીના અને દક્ષિણ તરફ પિસ્ગાહ પર્વતના ઢોળાવ પ્રદેશ સુધી રાજ્ય કરતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને પૂર્વ તરફ કિન્નેરોથ સમુદ્ર સુધી, અરાબા પ્રદેશ, તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર સુધી, એટલે ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે, અને દક્ષિણે પિસ્ગાના ઢોળાવની તળેટી સુધી ચાલતો હતો તે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 એમાં અરાબાના પ્રદેશથી પૂર્વમાં ગાલીલ સરોવર અને ત્યાંથી દક્ષિણે મૃત સમુદ્રની પૂર્વ તરફ બેથ-યશીમોથ અને ત્યાંથી પિસ્ગા પર્વતના ઢોળાવની તળેટી સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 સીહોને પૂર્વ તરફ કિન્નેરેથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું. Viz kapitola |