Online Bible

- Reklamy -




યહોશુઆ 11:9 - પવિત્ર બાઈબલ

9 જે યહોવાએ કહ્યું હતું યહોશુઆએ કર્યું યહોશુઆએ તેઓના ઘોડાઓનાં પગ કાપ્યાં અને તેમના રથ બાળ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યહોવાએ યહોશુઆને કહ્યું હતું તેમ તેણે તેઓને કર્યું:તેણે તેઓના ઘોડાઓની જાંઘની નસો કાપી નાખી, ને તેઓના રથોને અગ્નિમાં બાળી નાખ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે યહોશુઆએ કર્યું: તેણે તેમના ઘોડાઓની નસો કાપી નાખીને તેમને અપંગ બનાવી દીધા અને તેમના રથ બાળી નાખ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 યહોવાહે યહોશુઆને કહ્યું હતું તે પ્રમાણે તેણે તેઓની સાથે કર્યું. તેણે તેઓના ઘોડાઓનાં જાંઘની નસો કાપી અને તેઓના રથો અગ્નિથી બાળી નાખ્યા.

Viz kapitola kopírovat




યહોશુઆ 11:9

Následuj nás:

Reklamy


Reklamy