યહોશુઆ 11:7 - પવિત્ર બાઈબલ7 આથી યહોશુઆ અને તેના માંણસોનું સૈન્ય એકાએક મેરોમ સરોવર આગળ આવીને તેમના ઉપર તૂટી પડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેથી યહોશુઆ ને તેની સાથે સર્વ લડવૈયા મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંત આવીને તૂટી પડ્યા. પાસે તેઓ પર ઓચિંતા આવીને તૂટી પડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તારે તેમના ઘોડાઓને જાંઘ નસો કાપી નાખી અપંગ બનાવી દેવાના છે અને તેમના રથોને બાળી નાખવાના છે.” તેથી યહોશુઆ અને તેના સર્વ માણસો મેરોમના વહેળા આગળ તેમના પર ઓચિંતા ત્રાટક્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 યહોશુઆ અને યુદ્ધ કરનારા મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંતા આવીને તૂટી પડ્યા. Viz kapitola |