Online Bible

- Reklamy -




યહોશુઆ 11:2 - પવિત્ર બાઈબલ

2 ઉત્તરના પર્વતીય પ્રદેશનાં બધાં રાજાઓ: યર્દનની ખીણ, કિન્નેરોથ તળાવનું દક્ષિણ, થી પશ્ચિમ તળેટીઓ અને પશ્ચિમમાં નાફ્રોથ દોર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને ઉત્તરે પહાડી પ્રદેશમાં, તથા કિન્‍નેરોથની દક્ષિણે અરાબામાં, તથા નીચાણના પ્રદેશમાં અને પશ્ચિમે દોરના પર્વતોમાં જે રાજા હતા તેઓને,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 તેમજ ઉત્તરના પહાડીપ્રદેશના, ગાલીલ સરોવરની દક્ષિણે યર્દનની ખીણપ્રદેશના, તળેટીના પ્રદેશના અને દોર નજીકના દરિયાકિનારાના રાજાઓને સંદેશો મોકલ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 અને જેઓ ઉત્તરે પર્વતીય દેશમાં, કિન્નેરેથની દક્ષિણે યર્દન નદીની ખીણમાં, નીચાણવાળા દેશોમાં અને પશ્ચિમે દોરના પર્વત પર હતા તે રાજાઓને સંદેશો મોકલ્યો.

Viz kapitola kopírovat




યહોશુઆ 11:2

Následuj nás:

Reklamy


Reklamy