Online Bible

- Reklamy -




યહોશુઆ 11:19 - પવિત્ર બાઈબલ

19 ફક્ત ગિબયોનમાં રહેનારા હિવ્વીઓ સાથે યહોશુઆ અને ઇસ્રાએલીઓએ શાંતિકરાર કર્યો હતો. બીજા સર્વ નગરોને યુદ્ધમાં હરાવવામાં આવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ગિબ્યોનમાં રહેનારા હિવ્વીઓ સિવાય જેણે ઇઝરાયલ પ્રજાની સાથે સંધિ કરી ને હોય તેવું એક પણ નગર ન હતું. બીજાં બધાં તેઓએ લડાઈ કરીને કબજે કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 માત્ર ગિબ્યોન નગરમાં રહેતા હિવ્વી લોકો સાથે જ ઇઝરાયલના લોકોએ સંધિ કરી; એ સિવાય બાકીના સૌને તેમણે લડાઈમાં જીતી લીધા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હિવ્વીઓ કે જે ગિબ્યોનમાં રહેતા હતા તેમના સિવાય ઇઝરાયલ સાથે એકેય નગરે સંધિ કરી નહિ. ઇઝરાયલે બાકીનાં બધાં નગરોને યુદ્ધમાં કબજે કર્યાં.

Viz kapitola kopírovat




યહોશુઆ 11:19

Následuj nás:

Reklamy


Reklamy