Online Bible

- Reklamy -




યહોશુઆ 11:13 - પવિત્ર બાઈબલ

13 પણ ઇસ્રાએલી લોકો ટેકરીઓ પર બાંધેલા નગરોમાંથી હાસોર સિવાય કોઈપણને બાળ્યું ન હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ જે નગરો તેઓની ટેકરી ઉપર હતાં. તેઓમાંથી હાસોર સિવાય એકેને ઇઝરાયલે બાળ્યું નહિ; પણ હાસોરને યહોશુઆએ બાળી નાખ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 છતાં યહોશુઆએ હાસોર નગરને બાળી નાખ્યું તે સિવાય ઇઝરાયલીઓએ ટેકરા પર આવેલાં અન્ય કોઈ નગરોને બાળી નાખ્યાં નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે સિવાયના પર્વત પર બાંધેલા કોઈ નગરોને ઇઝરાયલ બાળ્યાં નહિ. યહોશુઆએ એકલા હાસોરને જ બાળ્યું.

Viz kapitola kopírovat




યહોશુઆ 11:13

Následuj nás:

Reklamy


Reklamy