યહોશુઆ 11:11 - પવિત્ર બાઈબલ11 તેમણે ત્યાંના એકેએક માંણસને માંરી નાખ્યો. કોઈનેય જીવતો જવા દીધો નહિં; અને નગરનો અગ્નિમાં નાશ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તેઓએ તેમાંનાં સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા, ને તેઓનો સંપૂર્ણ નાશ કર્યો. શ્વાસોચ્છવાસ કરનાર કોઈ પણ જીવતું રહેવા પામ્યું નહિ; અને તેણે હાસોરને અગ્નિમાં બાળી નાખ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેમણે સર્વ જીવતાઓની કત્લેઆમ કરી નાખી; એકેયને જીવતું રહેવા દીધું નહિ, અને નગરને બાળીને ભસ્મ કરી નાખ્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ત્યાંના તમામ સજીવ પ્રાણીઓને તેઓએ મારી નાખ્યાં. કોઈ પણ પ્રાણીને જીવિત રહેવા દેવામાં આવ્યું નહિ. પછી તેણે હાસોરને બાળી મૂક્યું. Viz kapitola |