યહોશુઆ 11:10 - પવિત્ર બાઈબલ10 ત્યારબાદ યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું, અને તેના રાજાને મોતને ઘાટ ઉતાર્યો. તે સમયે હાસોર બધાં જ સંયુક્ત રાષ્ટ્રોનું પાટનગર હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તે સમયે યહોશુઆએ પાછા વળીને હાસોર કબજે કર્યું, ને તેના રાજાને તરવારથી માર્યો. કેમ કે અગાઉ હાસોર તે સર્વ રાજ્યોમાં મુખ્ય હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પછી યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું અને તેના રાજાને મારી નાખ્યો. (તે સમયમાં બધાં રાજ્યોમાં હાસોર સૌથી શક્તિશાળી રાજ્ય હતું.) Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તે સમયે યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું. તેણે તલવારથી તેના રાજાને મારી નાખ્યો. હાસોર આ બધા રાજ્યોમાં મુખ્ય હતું. Viz kapitola |