યહોશુઆ 11:1 - પવિત્ર બાઈબલ1 આ સમાંચાર હાસોરના રાજા યાબીનને પહોંચ્યા. યાવીને આ શબ્દો આપેલા રાજાઓને મોકલ્યા: માંદોનનો રાજા શિમ્રોનનો રાજા યોબાબ અને આખ્શાફનો રાજા; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને હાસોરના રાજા યાબીને એ વિષે સાંભળ્યું, ત્યારે એમ થયું કે તેણે માદોનના રાજા યોબાબને, તથા શિમ્રોનના રાજાને, તથા આખ્શાફના રાજાને, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 હાસોરના રાજા યાબીને ઇઝરાયલના વિજયો વિષે સાંભળીને તેણે માદોનના રાજા યોબાબને, શિમ્રોનના રાજાને, આખશાફ રાજાને, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જયારે હાસોરના રાજા, યાબીને આ સાંભળ્યું, ત્યારે તેણે માદોનના રાજા યોબાબને, શિમ્રોનના રાજાને તથા આખ્શાફના રાજાને Viz kapitola |