Online Bible

- Reklamy -




યહોશુઆ 10:9 - પવિત્ર બાઈબલ

9 યહોશુઆએ ગિલ્ગાલથી નીકળી આખી રાત કૂચ કરીને તેમના ઉપર અચાનક છાપો માંર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 માટે યહોશુઆએ ગિલ્ગાલથી આખી રાત ચાલીને તેઓ પર ઓચિંતો હલ્‍લો કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 યહોશુઆ અને તેનું સૈન્ય ગિલ્ગાલથી ગિબ્યોન સુધી આખી રાત કૂચ કરી પહોંચી ગયા અને અમોરીઓ પર ઓચિંતો હુમલો કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ગિલ્ગાલથી આખી રાત કૂચ કરીને, યહોશુઆએ અચાનક જ તેઓના પર આક્રમણ કર્યું.

Viz kapitola kopírovat




યહોશુઆ 10:9

Následuj nás:

Reklamy


Reklamy