યહોશુઆ 10:43 - પવિત્ર બાઈબલ43 આ પછી યહોશુઆ અને તેનું લશ્કર પાછાં ગિલ્ગાલની છાવણીમાં ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછા આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.43 એ પછી યહોશુઆ અને તેના ઇઝરાયલી સૈનિકો ગિલ્ગાલની છાવણીમાં પાછા ફર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 પછી યહોશુઆ અને તેની સાથે આખું ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછાં આવ્યાં. Viz kapitola |