Online Bible

- Reklamy -




યહોશુઆ 10:39 - પવિત્ર બાઈબલ

39 તેમણે દબીરને, તેના રાજાને અને આજુબાજુનાં ગામોને કબજે કર્યો. અને તેમને મોતને ઘાટ ઊતારી દીધા, તેણે ત્યાંના બધાંજ માંણસોનો સંહાર કર્યો. યહોશુઆએ હેબ્રોન, લિબ્નાહ અને તેના રાજાઓના જે હાલ કર્યા હતા તે જ હાલ દબીરના અને ત્યાંના રાજાના કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને તેણે તેને ને તેના રાજાને ને તેનાં સર્વ નગરોને કબજે કર્યા. અને તેઓએ તેઓને તરવારથી માર્યા, ને તેમાંનાં સર્વ પ્રાણીઓનો પૂરો નાશ કર્યો. તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ, જેમ હેબ્રોનને તેણે કર્યું હતું, વળી જેમ તેણે લિબ્નાને ને તેના રાજાને કર્યું હતું, તેમ તેણે દબીરને ને તેના રાજાને કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 તેણે તેને તેના રાજા તથા આસપાસનાં ગામો સહિત જીતી લીધું. તેમણે ત્યાં બધાંને મારી નાખ્યાં. યહોશુઆએ હેબ્રોન તથા લિબ્ના તથા તેમના રાજાઓના જેવા હાલહવાલ કર્યા હતા તેવા દબીર અને તેના રાજાના પણ કર્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 તેણે તેને, તેના રાજાને તથા નજીકના નગરોને કબજે કર્યાં. તેઓએ તેમના પર તલવારથી હુમલો કર્યો અને તેમાંના દરેક પ્રાણીનો સંપૂર્ણરીતે નાશ કર્યો. યહોશુઆએ કોઈને જીવતા રહેવા દીધા નહિ, જેમ તેણે હેબ્રોનને, લિબ્નાહને અને તેના રાજાને કર્યું હતું તેવું કર્યું.

Viz kapitola kopírovat




યહોશુઆ 10:39

Následuj nás:

Reklamy


Reklamy