Online Bible

- Reklamy -




યહોશુઆ 10:38 - પવિત્ર બાઈબલ

38 ત્યારબાદ યહોશુઆ અને તેના સૈન્યે પાછા દબીર જઈ તેના ઉપર હુમલો કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 અને યહોશુઆ તથા તેની સાથે સર્વ ઇઝરાયલ પાછા વળીને દબીરમાં આવ્યા; અને તેની સાથે તેઓએ લડાઈ કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 એ પછી, યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો પાછા ફરીને દબીર ગયા અને તેના પર હુમલો કર્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 પછી યહોશુઆ તથા તેની સાથે ઇઝરાયલનું સૈન્ય પાછું આવ્યું. દબીરમાં પણ તેઓની સાથે યુદ્ધ કર્યું.

Viz kapitola kopírovat




યહોશુઆ 10:38

Následuj nás:

Reklamy


Reklamy