યહોશુઆ 10:34 - પવિત્ર બાઈબલ34 ત્યારપછી યહોશુઆ અને તેનું સૈન્ય લાખીશથી એગ્લોન ગયું. તેમણે તેને ઘેરો ઘાલી હુમલો કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલીઓ લાખીશથી એગ્લોન ગયા; અને તેઓએ તેની સામે છાવણી કરીને તેની સાથે લડાઈ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 એ પછી, યહોશુઆ અને તેના ઇઝરાયલી સૈનિકો લાખીશથી એગ્લોન ગયા અને એગ્લોનને ઘેરો ઘાલીને તેના પર હુમલો કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 પછી યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ લાખીશથી એગ્લોન ગયા. તેઓએ ત્યાં છાવણી કરી અને તેની સામે યુદ્ધ કર્યું, Viz kapitola |