યહોશુઆ 10:31 - પવિત્ર બાઈબલ31 એ પછી યહોશુઆ અને બધા ઇસ્રાએલી લોકો લિબ્નાહથી લાખીશ ગયાં. તેમણે તે શહેરને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલ લિબ્નાથી લાખીશમાં ગયા, ને તેની સામે છાવણી કરીને તેની સાથે લડાઈ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 એ પછી યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો લિબ્નાથી લાખીશ ગયા અને લાખીશને ઘેરો ઘાલીને તેના પર હુમલો કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પછી યહોશુઆ અને સર્વ ઇઝરાયલ લિબ્નાહથી લાખીશ ગયા. ત્યાં છાવણી કરી અને તેની સામે યુદ્ધ કર્યું. Viz kapitola |