યહોશુઆ 10:30 - પવિત્ર બાઈબલ30 યહોવાએ એ પણ ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધું. અને તેમણે ત્યાંના બધાંજ માંણસોને તરવારને ઘાટ ઊતાર્યા. કોઈને છોડયા નહિં. અને યરીખોના રાજાની જે હાલત કરી હતી તે જ હાલત ત્યાંના રાજાની કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને યહોવાએ તેને ને તેના રાજાને પણ ઇઝરાયલના હાથમાં સોંપ્યા; અને તેણે પણ ઇઝરાયલના હાથમાં સોંપ્યાં; અને તેણે તેને ને તેમાંનાં સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા. તેમાંના એકેને તેણે જીવતું રહેવા દીધું નહિ; અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું, તેમ તેણે તેના રાજાને કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 પ્રભુએ એ નગર તથા તેના લોકો પર પણ ઇઝરાયલીઓને વિજય પમાડયો. તેમણે કોઈને જીવતો રહેવા ન દેતાં તેમાંના પ્રત્યેકને મારી નાખ્યો. તેમણે જેવા યરીખોના રાજાના હાલહવાલ કર્યા હતા તેવા જ તે નગરના રાજાના પણ કર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 યહોવાહે તેને પણ તેના રાજા સહિત ઇઝરાયલના હાથમાં આપ્યું. યહોશુઆએ તેમાંના સર્વ પ્રાણીઓ પર તલવારથી હુમલો કર્યો. તેમાંના કોઈને તેણે જીવતાં છોડ્યા નહિ. અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું તેમ તેણે તે રાજાને કર્યું. Viz kapitola |