યહોશુઆ 10:29 - પવિત્ર બાઈબલ29 ત્યારબાદ યહોશુઆ અને તેની સેનાએ માંક્કેદાહ છોડ્યું અને લિબ્નાહ જઈને તે શહેર પર આક્રમણ કર્યુ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને યહોશુઆ તથા તેની સાથે સર્વ ઇઝરાયલે માક્કેદાથી લિબ્નામાં જઈને લિબ્નાની સાથે લડાઈ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 તે પછી યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો માક્કેદાથી લિબ્ના ગયા અને લિબ્ના પર ચડાઈ કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ માક્કેદાથી લિબ્નાહમાં ગયા. અને તેઓએ લિબ્નાહની સામે યુદ્ધ કર્યું. Viz kapitola |