Online Bible

- Reklamy -




યહોશુઆ 10:23 - પવિત્ર બાઈબલ

23 એટલે તેઓએ તે પ્રમાંણે કર્યુ અને યરૂશાલેમના, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના પાંચેય રાજાઓને ગુફામાંથી બહાર કાઢયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને તેઓએ તેમ કર્યું. અને યરુશાલેમના રાજાને, હેબ્રોનના રાજાને, એગ્લોનના રાજાને, એ પાંચ રાજાઓને તેઓ ગુફામાંથી કાઢીને તેની પાસે લાવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 તેથી ગુફા ઉઘાડવામાં આવી અને યરુશાલેમ, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના એ પાંચ રાજાઓને બહાર લાવવામાં આવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેના કહ્યા પ્રમાણે તેઓએ કર્યું. તેઓ આ પાંચ રાજાઓ એટલે યરુશાલેમના રાજાને, હેબ્રોનના રાજાને, યાર્મૂથના રાજાને, લાખીશના રાજાને અને એગ્લોનના રાજાને યહોશુઆની પાસે લાવ્યા.

Viz kapitola kopírovat




યહોશુઆ 10:23

Následuj nás:

Reklamy


Reklamy