યહોશુઆ 10:18 - પવિત્ર બાઈબલ18 “ગુફાના મુખદ્વાર ને બંધ કરવા મોટા પથ્થરો મુકો અને રાજાઓ ભાગી ન જાય તે જોવા રક્ષકો મૂકો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને યહોશુઆએ કહ્યું, “ગુફાના મોં પર મોટા પથ્થરો ગબડાવી નાખો, ને તેઓની ચોકી કરવા એની આગળ માણસોને બેસાડો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 યહોશુઆએ કહ્યું, “ગુફાના પ્રવેશદ્વાર આગળ મોટા પથ્થર ગબડાવીને મૂકો અને તે પર ચોકીપહેરો મૂકો; પણ તમે બધા ત્યાં જ રોકાઈ રહેશો નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યહોશુઆએ કહ્યું, “ગુફાના મુખ આગળ મોટો પથ્થર ગબડાવી દો અને તે જગ્યાએ સૈનિકોને તેમની ચોકી કરવાને બેસાડો. Viz kapitola |