યહોશુઆ 10:16 - પવિત્ર બાઈબલ16 યુદ્ધ દરમ્યાન પેલા પાંચ રાજાઓ ભાગીને માંક્કેદાહની ગુફામાં છુપાઈ ગયા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તે પાંચ રાજાઓ નાસીને માક્કેદાની ગુફામાં સંતાઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પેલા પાંચ અમોરી રાજાઓ નાસી છૂટયા અને માકકેદામાં આવેલી ગુફામાં સંતાયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પેલા પાંચ રાજાઓ નાસી જઈને પોતે માક્કેદાની ગુફામાં સંતાઈ ગયા. Viz kapitola |