યહોશુઆ 1:17 - પવિત્ર બાઈબલ17 અમે જે રીતે મૂસાની આજ્ઞાને આધીન હતા અને જે પ્રમાંણે તેનું કહ્યું માંનતા હતા, તે જ પ્રમાંણે તમને આધીન રહીશું. ફકત એટલું તમાંરા દેવ યહોવા જેમ મૂસાની સાથે હતા, તેમજ તમાંરી સાથે પણ રહે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 જેમ અમે મૂસાનું સાંભળતા હતા, તેમ સર્વ પ્રકારે અમે તારું સાંભળીશું, ફક્ત એટલું જ કે યહોવા તારા ઈશ્વર જેમ મૂસાની સાથે હતા, તેમ તે તારી સાથે હો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 અમે જેમ મોશેને આધીન હતા તેમ તને પણ હમેશાં આધીન રહીશું. તારા ઈશ્વર પ્રભુ જેમ મોશે સાથે હતા તેમ તે તારી સાથે પણ રહો! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જેમ અમે મૂસાનું માનતા હતા તેમ તારું પણ માનીશું. યહોવાહ તારા પ્રભુ જેમ મૂસા સાથે હતા તેમ તારી સાથે રહો. Viz kapitola |