યહોશુઆ 1:16 - પવિત્ર બાઈબલ16 તે લોકોએ યહોશુઆને ઉત્તરમાં જણાવ્યું, “તમે જે આજ્ઞા અમને આપી છે તે અમે પાળીશું અને તમે જયાં મોકલશો ત્યાં જઈશું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તેઓએ યહોશુઆને ઉત્તર આપ્યો, “જે સર્વ આજ્ઞાઓ તેં અમને આપી છે તે અમે પાળીશું, અને જ્યાં જ્યાં તું અમને મોકલે ત્યાં ત્યાં અમે જઈશું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તેમણે યહોશુઆને કહ્યું, “તેં અમને કહ્યું તે પ્રમાણે અમે બધું કરીશું અને તું જ્યાં કહીં અમને મોકલે ત્યાં અમે જઈશું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 અને તેઓએ યહોશુઆને ઉત્તર આપતા કહ્યું, “જે સઘળું કરવાની આજ્ઞા તેં અમને આપી છે તે અમે કરીશું અને જ્યાં કંઈ તું અમને મોકલશે ત્યાં અમે જઈશું. Viz kapitola |