Online Bible

- Reklamy -




યહોશુઆ 1:13 - પવિત્ર બાઈબલ

13 “યાદ કરો, યહોવાના સેવક મૂસાએ તમને શું કહ્યું હતું, તેણે કહ્યું કે તમાંરા દેવ યહોવા તમને આરામ આપશે. તે તમને આ દેશ આપશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 “યહોવાના સેવક મૂસાએ તમને જે વાત કહી હતી કે, તમારા ઈશ્વર યહોવા તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપશે, તે યાદ રાખો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 પ્રભુના સેવક મોશેએ તમને આપેલી આ આજ્ઞા યાદ કરો કે, ‘તમારા ઈશ્વર પ્રભુએ તમને વસવાટ માટે આ પ્રદેશ આપ્યો છે.’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ‘યહોવાહ તમારા પ્રભુ તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપે છે તે વચન યાદ રાખો.’”

Viz kapitola kopírovat




યહોશુઆ 1:13

Následuj nás:

Reklamy


Reklamy